True


  સેન્ટ્રલ  સ્ટોર્સના ઓપરેશન અને મેનેજમેન્ટ માટે એજન્સીની પસંદગી અંગેની જાહેર સૂચના (ટેન્ડર / RFP) પ્રસિદ્ધ કરવા બાબત.

ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી., ગાંધીનગર દ્વારા નિગમના સેન્ટ્રલ સ્ટોર્સના ઓપરેશન અને મેનેજમેન્ટની કામગીરી માટે યોગ્ય તથા અનુભવી એજન્સીની પસંદગી કરવા માટે લાયકાત ધરાવતી એજન્સીઓ/સંસ્થાઓ પાસેથી Request for Proposal (RFP) / ઓનલાઈન બિડ Government e-Marketplace (GeM) પોર્ટલ મારફતે મંગાવવામાં આવે છે.

BID No: GEM/2026/B/8144684

To install this Web App in your iPhone/iPad press and then Add to Home Screen.